દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં લોકડાઉનના સમયે જે ગરીબ પરિવારો આવા સમયે ભુખીયા ન રહે અને તેમને પેટ ભરીને જમવાનું મળી રહે તેવા શુભ હેતુથી મુસ્કાન માસી સેવા ટ્રસ્ટ દ્વારા ગરીબ પરિવારોને ભોજન પૂરું પાડવામાં આવે છે. તેમની સેવાને ધ્યાનમાં લઈને સરકારની યોજના મુજબ “માં અન્નપૂર્ણા યોજના” હેઠળ સંજેલી પુરવઠા મામલતદારની આગેવાની હેઠળ સંજેલીના મુસ્કાન માસી સેવા ટ્રસ્ટ ગરીબોને મદદ રૂપ થાય તે હેતુથી 300 કિલો અનાજનો જથ્થો આપવામાં આવ્યો છે.
HomeSanjeli - સંજેલીદાહોદ જિલ્લાના સંજેલી ખાતે "માં અન્નપૂર્ણા યોજના" હેઠળ 300 કિલો આનાજનું વિતરણ...