દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં સોમવારે રાત્રીના એક વાગ્યાના સમયે ભારે વાવાજોડા સાથે વરસાદી ઝાપટૂ આવીયું હતું. માત્ર 15 મિનિટના સંજેલી તાલુકામાં આવેલા વરસાદી ઝાપટાને કારણે વિજળી ગૂલ થતા લોકોને ભારે ગરમી બફારા નો સામનો કરવો પડ્યો હતો. જયારે મોડે થી રાત્રીના ૦૩:૦૦ વાગ્યાના સમયે વિજ પુરવઠો આવતા રાહત થઇ હતી. અચાનક વાવાજોડા સાથે વરસાદી ઝાપટૂ આવતા કેરીના પાક્ને મોટું નુકસાન થયુ છૅ.
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં રાત્રીના સમયે અચાનક વાવાઝોડા સાથે વરસાદનું આગમન
RELATED ARTICLES