SMIT DESAI –– SANJELI
સંજેલી તાલુકામાં આજે બુધવાર ના રોજ બપોરના દોઢ વાગ્યા ના સમયે ભારે પવન અને ગાજ વિજ સાથે વરસાદ ખાબકીયો હતો વરસાદ પડતા ખેડુતોમાં ભારે ચિંતા છવાઈ છે. કેટલાક ખેડૂતોના ઘર આંગણે મકાઈના તૈયાર પાકને સુકાવા મુકેલ અનાજ પણ ભારે વરસાદમાં પલડી જતા મોટુ નુકસાન થવા પામ્યું છે, ત્યારે દોઢ વાગ્યાના સમયે આચાનક વરસાદ આવતા મકાઈ તથા ડાંગરના પાકને ભારે નુકશાન થયું છે.