Saturday, October 3, 2026
Google search engine
HomeDahod - દાહોદવિજયાદશમીના પાવન દિવસે દેવગઢ બારીયામાં ઉજવાયો ગ્રામીણ રમતોત્સવ

વિજયાદશમીના પાવન દિવસે દેવગઢ બારીયામાં ઉજવાયો ગ્રામીણ રમતોત્સવ

THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS 

  • હોકીના અત્યાધુનિક એસ્ટ્રો ટર્ફ મેદાનનું લોકાર્પણ, વિજેતા રમતવીરોને રોકડ પુરસ્કાર એનાયત
  • ગ્રામીણ રમતોની આવતી કાલને ઉજળી બનાવીએ – બચુભાઇ ખાબડ
  • દેવગઢ બારીયાની ઐતિહાસીક ભૂમિ રમતવીરોની જન્મદાત્રી પણ રહી છે – જસવંતસિંહ ભાભોર

વિજયા દશમીના પાવન અવસરે દેવગઢ બારિયા ખાતે ૧૬મી ગ્રામીણ ઓલમ્પિકનો પ્રારંભ થયો છે. ગ્રામીણ યુવાનો અને રમતોને પ્રોત્સાહન આપવા માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલી આ પરંપરાની આ સોળમી શ્રૃંખલાનો રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે પ્રારંભ કરાવ્યો હતો. જેમાં યુવાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. વળી, દેશી રમતોએ દર્શકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. વિવિધ ગ્રામીણ રમતો કબડ્ડી, ખોખો, રસ્સાખેંચ, લાંબી દોડ, આર્ચરી, ગીલ્લોલ, ગોફણ, ગેડી દડા, માટલા દોડ વગેરે દ્વારા ખેલાડીઓએ ગ્રામીણ ઓલમ્પિક માં રંગ જમાવ્યો હતો. આ પ્રસંગે હોકીના અત્યાધુનિક એસ્ટ્રોટર્ફ ગ્રાઉન્ડનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
૧૬માં ગ્રામીણ ઓલમ્પિકનું ઉદ્ધાટન કરતા રાજયકક્ષાના મંત્રી શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે, ૧૬ વર્ષથી ચાલી આવતી આ ગ્રામીણ ઓલમ્પિકની પરંપરામાં જિલ્લાના યુવાનો ઉત્સાહ પૂર્વક ભાગ લે છે અને તેના સારા પરીણામો પણ જોવા મળી રહ્યા છે. આપણા જિલ્લાના ખેલાડીઓ રાષ્ટ્રીય જ નહીં, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયે લીધેલા સારા નિર્ણયોના પરીણામો આપણે મેળવી રહયા છે. તેમણે રાજયના દરેક જિલ્લામાં રમતગમત સંકુલોની સ્થાપના કરી તેમની દીર્ઘદ્રષ્ટીને જ પરીણામે જ ગુજરાતના ખેલાડીઓ વૈશ્વિક કક્ષાએ ઝળકી રહયા છે.રમતગમત ક્ષેત્રે રાજય સરકાર દ્વારા કરવામાં આવી રહેલી સુંદર કામગીરી વિશે જણાવતા તેમણે જણાવ્યું હતું કે, રાજય સરકારે પણ દરેક જિલ્લામાં રમતગમતના અધતન ભવનો અને સાધન સુવિધાઓ ઊભી કરી છે. તેના ફળરૂપે સાવ અંતરીયાળ વિસ્તારના ખેલાડીઓ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ લાવતા થયા છે. તેમણે ઉપસ્થિત ખેલાડીઓને સરીતા ગાયકવાડ, મુરલી ગામીત જેવા ખેલાડીઓના ઉદાહરણ આપી રમત ગમત ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી ઘડવા સખત પરીશ્રમ અને દ્રઢ મનોબળ કેળવવા જણાવી શુભેચ્છાઓ આપી હતી.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોરે સંબોધન કરતા જણાવ્યૂં હતું કે, દેવગઢ બારીયાની ઐતિહાસીક ભૂમિએ અનેક હોનહાર રમતવીરોને જન્મ આપ્યો છે. હાલમાં રાજય સરકારે દેવગઢ બારીયાના રમતગમત સંકુલને સરસ રીતે વિકસાવ્યો છે ત્યારે અહીંના ખેલાડીઓએ સખત મહેનત કરીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાનું કૌવત બતાવશે તેવી શુભેચ્છા છે. કાર્યક્રમની શરૂઆત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સચિવ ડી.ડી. કાપડીયાએ મહાનુભાવોના શાબ્દિક સ્વાગતથી કરી હતી. આ પ્રસંગે હોકી એસ્ટ્રોટર્ફ ગ્રાઉન્ડનું પણ મંત્રી બચુભાઇ ખાબડના વરદ્ હસ્તે તકતી અનાવરણ બાદ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ગ્રામીણ ઓલમ્પિકમાં ૮ કિ.મી. પુરૂષો અને પ કિ.મી. બહેનો માટે લાંબી દોડના વિજેતાઓને મહાનુભાવોને હસ્તે રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં નગર પાલિકાના પ્રમુખ ફારુખભાઇ, જેથરા અને તાલુકા પંચાયતના પ્રમુખ અમરસિંહ રાઠવા, દેવગઢ બારીયાના પ્રાંત અધિકારી એ.આઇ. સુથાર, જિલ્લા રમત ગમત અધિકારી વિરલ ચૌધરી અને ગ્રામીણ ઓલમ્પિકમાં ભાગ લેવા આવેલા ખેલાડીઓ તથા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

Hacklink panel

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink Panel

sapanca escort

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink panel

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink panel

Masal oku

Hacklink panel

Hacklink panel

Illuminati

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Masal Oku

Backlink paketleri

Hacklink satın al

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

tubidy

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink panel

"yalla shoot"

Hacklink panel

Hacklink panel

Hacklink giriş

Hacklink Panel

Proxy

1xbet

AI Video Generator

ultrabet

jojobet

jojobet

ultrabet

casibom güncel giriş

sekabet güncel giriş

deneme bonusu veren bahis siteleri

deneme bonusu veren bahis siteleri

Mybalancenow

lt focus alan tarama

deneme bonusu veren siteler

deneme bonusu veren siteler

marsbahis

betpark

https://rks-software.com/

https://m.tru.sugocafe.com

güvenilir bahis siteleri

marsbahis

Bahis Siteleri

Bahis Siteleri

vdcasino

jokercard ca

jojobet

casibom

vdcasino

vdcasino giriş

casibom

casibom

casibom

casibom

hacklink panel

casinoper

jojobet

ai bypass prompts

instagram banned method

stealer logs free

valorant hack 2026

Kiralik bahis sayfaları

inan dedektör

링크모음

cenk pekkan site adresi

marsbahis giriş

Antalya Escort Bayan

betpark giriş

giftcardmall/mygift

giftcardmall/mygift

betcool giriş

betcool

betcool

fixbet

Lorevia

sakarya escort

çayırova araç kiralama

0850 numara

Deneme bonusu veren siteler

Deneme bonusu

Güvenli bahis siteleri

marsbahis

marsbahis giriş

marsbahis

meritking

casibom

betkom

extrabet

링크모음

1