દાહોદની 134 દેવગઢ બારિયાની સીટ ઉપર આજે ભાજપની જાહેર થયેલી યાદીમાં વર્તમાન ધારાસભ્ય અને માજી મંત્રી બચુભાઈ ખાબડનું નામ જાહેર થયું હતું. બચુભાઈ ખાબડનું નામ જાહેર થતાં કર્યકર્તમમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. અને સંગઠનના લોકો, કાર્યકર્તા અને દેવગઢ બારિયાના ચૂંટાયેલ સભ્યો તેઓને શુભેચ્છા આપવા દેવગઢ બારીયા પહોંચી ગયા હતા બચુભાઈ એ આ વખતે ગત વખત કરતા પણ વધુ માર્જીન થી જીતીશું તેવી આશા વ્યક્ત કરી હતી.
દાહોદ જિલ્લાની ચાર વિધાનસભા સીટો ઉપર ભાજપે મહોર મારી તે પૈકીની એક દેવગઢ બારીયા
RELATED ARTICLES