THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
- એસ.ટી.મથકે નવનિર્મીત સ્તનપાન રૂમમાં મહિલાઓ માટે સ્તનપાન માટે આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી.
- દાહોદ એસ.ટી. મથકે નવો શરૂ કરવામાં આવી રહેલો સ્તનપાન રૂમ મહિલાઓને ખૂબ ઉપયોગી થશે અને શરમસંકોચને કારણે બાળક ભૂખ્યું રહે એવા પ્રસંગો નહી બને.
- મંત્રી બચુભાઇ ખાબડે શહેરના ઝાયડસ હોસ્પીટલમાં આવેલા કાગાંરૂ માતા સંભાળ વોર્ડની પણ શુભેચ્છા મુલાકાત લીધી.