Friday, January 3, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાની "હર ઘર તિરંગા અભિયાન" માં સામાન્ય...

દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાની “હર ઘર તિરંગા અભિયાન” માં સામાન્ય માણસોને જોડાવા અપીલ

દાહોદ નગરમાં આવતી કાલે યોજાનારી તિરંગા બાઈક રેલીમાં સહભાગી થવા જણાવતા જિલ્લા પોલીસ અધિક્ષક.

દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ આવતી કાલે દાહોદ નગરમાં યોજાનારી તિરંગા બાઈક રેલીમાં જોડાવા લોકોને અપીલ કરી છે. તેમજ આઝાદી ના અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાનમાં પણ સહભાગી થવા તેમણે જણાવ્યું છે.

તેમણે એમ પણ જણાવ્યું કે, દેશમાં આઝાદી ના ૭૫ વર્ષ પૂર્ણ થયે અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે ત્યારે આઝાદી માટે શહીદી વહોરનાર વીરોને શ્રદ્ધાજંલી આપવાના અવસર તરીકે આ દિવસોને લઈએ અને તા. ૧૩ થી તા. ૧૫ ઓગષ્ટ દરમિયાન ઘરે તિરંગો લહેરાવીએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments