DESK DAHOD
દાહોદ જિલ્લાના પ્રભારી અને રાજ્યના શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો તા. ૩/૮/૨૦૧૬ના રોજનો દાહોદ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ આ મુજબ રહેશે.
તદ્નુસાર મંત્રીશ્રી સવારે ૮-૦૦ કલાકે ગાંધીનગરથી નીકળી સવારે ૧૧-૦૦ કલાકે ધાનપુર તાલુકાના લુખડીયા, એકલવ્ય મોડેલ રેશીડેન્શીયલ સ્કુલ ખાતે યોજનાર ૬૭ મા વન મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મંત્રીશ્રી કાર્યક્રમ પૂર્ણ થયે અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે.