લીમડી પંથકમા હાલમા શિયાળાની ઠંડીની જમાવટ જોવા મળી રહી છે વહેલી સવારથી બપોર રાત્રીના આખુ નગર ઠંડી થી ઠુઠવાઈ રહ્યું છે. ત્યારે દિવસે પણ ગરમ કપડા અને તાપણા નો સહારો લેતા જોવા મળી રહયા હતા છેલ્લા કેટલાક સમયની ઠંડી નુ જોર વધવા પામીયુ છે ત્યારે નગર ના કેટલાક યુવાનો દ્વારા જરૂરીયાતમંદો ને ગરમ વરત્રોના વિતરણ માટે પણ પહેલ કરવામા આવી હતી જેમા નગરની જનતા એ સહકાર આપ્યો હતો.
દાહોદ જીલ્લામાં કાતિલ ઠંડી લીમડીમાં ભર બપોરે લોકોએ તાપણા સળગાવ્યા
RELATED ARTICLES