Thursday, January 16, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જીલ્લામાં "પ્રધાનમંત્રી ટીબી મુકત ભારત" અભિયાન હેઠળ તા.૧૬ થી ૩૧ જાન્યુઆરી...

દાહોદ જીલ્લામાં “પ્રધાનમંત્રી ટીબી મુકત ભારત” અભિયાન હેઠળ તા.૧૬ થી ૩૧ જાન્યુઆરી દરમિયાન ઘનિષ્ઠ એક્ટિવ ટીબી કેસ ફાઈન્ડિંગ કેમ્પેઈન શરૂ થશે

૨૬,૫૨,૭૨૧ વસ્તીની અંદર ટીબી સર્વે કરવામાં આવશે.

દાહોદ જીલ્લામાં “પ્રધાનમંત્રી ટીબી મુકત ભારત” અભિયાન તા.૧૬.૦૧.૨૦૨૫ થી તા.૩૧.૦૧.૨૦૨૫ સુધી ઘનિષ્ઠ એક્ટિવ ટીબી કેસ ફાઈન્ડિંગ કેમ્પે-ઈન કરવામાં આવશે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારત દેશને 2025 સુધીમાં ટીબી રોગ નિર્મૂલન કરવા માટે આહ્વાન કરેલ છે.

આ હેતુને સિદ્ધ કરવા માટે ટીબીના તમામ કેસોને વહેલાસર શોધી તેમને સારવાર પર મુકી સંક્રમણની કડી તોડવામાં આવે તો ટીબી નિર્મૂલનનો લક્ષ્યાંક સિદ્ધ થઈ શકે ટીબી નિર્મૂલનની કામગીરીમાં વેગ લાવવા માટે દાહોદ જીલ્લાના તમામ ગામના કુલ ૩.૯૩ લાખ ઘરની અંદર સર્વે કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments