દાહોદ જિલ્લામા આજરોજ શાંતિપૂર્ણ માહોલમા ગુજરાત માદયમિક અને ઉચ્ચ માધ્યમિકના ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા શરૂ થવા થઇ હતી. જેના પગલે દાહોદ શહેર ખાતે જીલ્લા પોલીસ વડા મનોજ નીનામા , નાયબ પોલીસ વડા હર્ષદ મેહતા , ટાઉન P.I R.H.BHATT, LCB.PI તથા મહિલા પોલીસ સ્ટેસનના પોસઈ તથા દાહોદ જીલ્લા પોલીસ સ્ટાફે દાહોદ બોર્ડના પરીક્ષર્થીયોને ગુલાબ ના ફૂલ આપી મને પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ધોરણ ૧૦ નુ ગુજરાતી ભાષા ધોરણ ૧૨ સાયન્સ પ્રવાહમા ભૌતિક વિજ્ઞાન તેમજ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમા સહકાર પંચાયત વિષયની પરીક્ષા શરૂ થઈ હતી.
દાહોદ જિલ્લામા ધોરણ ૧૦ અને ૧૨ ના ફુલ ૫૧૫૯૦ વિધાથીઁ પરીક્ષા આપી રહયા છે આ પરીક્ષામા ગેરરીતિઓ ડામવા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ૩૨ ક્લાસ વન અધિકારી ઓ સ્કોવોડઁની જુદી જુદી ટીમો પરીક્ષા કેન્દ્રો ઉપર ચાલતી નજર રાખશે તેમજ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો ઉપર વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે જયારે જીલ્લા કલેકટર દારા ફોજદારી કલમ ૧૯૭૩ અધિનિયમ ની કલમ ૧૪૪ મુજબ નુ જાહેર નામુ બહાર પાડેલ જીલ્લા ના ૮ તાલુકા મા ફુલ ધોરણ ૧૦ અને ૧૨ ના ફુલ ૧૫૭ કેન્દ્ર મા ૧૪૨૮ બોક પૈકી ૧૧૬૮ બોલક મા સીસીટીવી કેમેરા લગાવવા મા આવેલ છે જયારે ૧૮ કેન્દ્ર મા ૨૬૦ બોલક મા સીસીટીવી કેમેરા ની સુવિધા નહી હોવાથી ટેબલેટ નો ઉપયોગ કરવા મા આવશે તથા જીલ્લા ના તમામ ખાનગી ઝેરોક્ષ મશીનો પરીક્ષા સમય દરમિયાન બંધ રાખવા મા આવશે તેમજ પરીક્ષા કેન્દ્રો મા ઇલેકટ્રોનીક સાધનો લઇ જવા ઉપર પતિબંધ ફરમાવતા આવેલ બોડઁ પરીક્ષા ના પથમ દિવસે તમામ પરીક્ષાર્થીઓ ને જીલ્લાના શિક્ષણ વિભાગે શુભેચ્છા પાઠવી હતી.