Monday, January 13, 2025
Google search engine
HomeViramgam - વિરમગામદાહોદ ટાઉન પો.સ્ટે.ના છેતરપિંડીના ગુન્હામાં સંડોવાયેલા છેલ્લાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને...

દાહોદ ટાઉન પો.સ્ટે.ના છેતરપિંડીના ગુન્હામાં સંડોવાયેલા છેલ્લાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં વિરમગામ ટાઉન પોલીસને મળેલ સફળતા

ડી.જી.પી.ગુ.રા., ગાંધીનગર તથા પોલીસ અધીક્ષક અમદાવાદ ગ્રામ્યનાઓ તરફથી જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા અંગેની ડ્રાઇવ નું આયોજન કરેલ છે. જે અન્વયે  અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક આર.વી.અસારી તથા નાયબ પોલીસ અધીક્ષક પી.ડી.મણવરનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ વિરમગામ ટાઉન પોલીસ પો.ઇન્સ યુ.બી.ધાખડાના તેમજ ઇન્ચાર્જ પી.એસ.આઇ. કે.એન.ભૂકણ માર્ગદર્શન હેઠળ તથા પો. સ.ઇ. એમ.જી.પરમાર, પો.કો.ધનશ્યામસિંહ કીર્તીસિંહ તથા પો.કો.મુકેશભાઇ પટેલ, હિંમાશુભાઇ, જીતુભાઈ અજમલસિંહ, દિગ્વિજયસિંહ, પ્રઘ્યુમનસિંહ, કલ્પેશભાઈ, પ્રઘ્યુમનસિંહ,
ખાનગી વાહનોમા પેટ્રોલિંગ દરમ્યાન ખાનગી બાતમીના આઘારે દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનના આઇ.પી.સી. 407, 420, 114  વગેરે ગુનાહિત આરોપી મહેશ ભગવાનભાઇ પટેલ હાલ 404, રત્નદીપ ટાવર, સી.પી.નગર, ઘાટલોડીયા, અમદાવાદ મૂળ રહે.વનપરડી, માંડલ, અમદાવાદનાઓને ઝડપી દાહોદ ટાઉન પોલીસ આરોપીને સોંપ્યો છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments