લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત દાહોદ જિલ્લાના દાહોદ તાલુકામાં દશલા ખાતે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અન્વયે રેલી યોજાઇ હતી. જિલ્લામાં મતદાન અંગે જાગૃતિ ફેલાવી મતદારોની સહભાગીતા વધારવા જિલ્લામાં વિવિધ પ્રકારના મતદાન જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.જે અંતર્ગત દશલા પ્રાથમિક શાળા ખાતે શાળાના બાળકો દ્વારા “હું ચોક્કસ મતદાન કરીશ…આવી રહ્યો છે અવસર..” ના સંદેશા સાથે રેલી યોજી મતદાન જાગૃતિ અંગે સંદેશો પાઠવવામાં આવ્યો હતો.
દાહોદ તાલુકાના દશલા ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
RELATED ARTICLES