NewsTok24 Desk Dahod
ગુજરાત રાજ્યના ગુજરાત હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા હાલમાં જાહેર કરાયેલ ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહના પરિણામોમાં દાહોદ જિલ્લાનું કુલ પરિણામ 70% હતું અને તેમાં દાહોદ જિલ્લામાં ધ્વનિ સંદીપ શાહ 99.71 પર્સેન્ટાઇલ સાથે પ્રથમ ક્રમાંકે આવી હતી જયારે સેન્ટ.સ્ટીપફન્સ શાળાની વિદ્યાર્થીની રુકૈયા કૂતરવડલીવાળા દાહોદ જિલ્લામાં દ્વીતીય સ્થાને સેન્ટ . સ્ટિફન્સ શાળામાં 99.39 પર્સેન્ટાઇલ સાથે પ્રથમ રહી અને શાળાનું ગૌરવ વધાર્યું હતું.