pravin kalal fatepura
ફતેપુરા ના વાંગડ માં ત્રણ બુથ આવેલા હતા તેમાં વ્યવસ્થિત રીતે મતદાન ચાલતું હતું અને અંદાજિત
22% જેટલું મતદાન થયું હશે ત્યાં અંદાજે 200 માણસનું ટોળું ઘસી આવ્યું હતું અને મતદાન મથક ઉપર પથ્થર મારો તેમજ લાકડીઓ કુહાડા લઇ આવેલા ટોળા એ છુટ્ટા પથ્થર મરેલા તે જોઈ અંદર થી દરવાજો બંદ કરી દીધેલો જેથી કુહાડા વડે દરવાજા ઉપપર મારી દરવાજો ખોલાવી પ્રેસાઇડીગ ઓફિસર ને આઠ થી દસ જણાએ પકડીરાખી માર મરેલો જેથી બુથ ઉપર થી તેઓ બાજુ ખસી ગયેલા તેમજ મતદારોને લાકડીઓ વડે મરેલા એક મહિલા પોલીગ એજન્ટને હાથ ના ભાગે લાકડી યો વાગેલી આમ કુલ બારેક જણને નાની મોટી ઈજાઓ થયેલી તેઓને 108 ની મદદ થી હોસ્પિટલ લાવેલા અને ચાર જાણ ને રેફર કરેલા ગઠના સ્થળે પોલીસ આવી ગઈ હતી તે પછી મામલતદર પ્રાન્ત ઓફિસર વિગેરે અધિકારી આવી પહોંચેલા અને ફરી મતદાન ચાલુ કરી દીધેલું મોકાનો લાભ ઉઠાવી હારી જવાના ડર થી મતદાન બંદ કરાવી દેવાના અસય થી આવુ કરવા મા આવ્યું હોય તેમ જણાઈ રહ્યું છે કોને આવુ કરાવ્યું તેની કોઈ પણ વિગતો જાણવા મળેલ નથી વધુ તપાસ પોલિસે હાથ ધરી છે.