દાહોદ પાલિકા ચુંટણીમાં 2 તારીખના પરિણામો પછી સયુક્તાબેન પ્રમુખ અને ગુલશન બચાની ને ઉપપ્રમુખ બનાવતા અટકળોનો અંત આવ્યો હતો. જયારે પાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ જાહેર થયા બાદ આજે વિધિવત સવારે 11.00 કલાકે માજી પ્રમુખ રાજેશ સહેતાઈ , સંતોષબેન પટેલ અને જીલ્લા પ્રમુખ માં વિદીવધ ચાર્જ સોપ્યો હતો અને દાહોદના સ્માર્ટ સીટીના સપ્નાનાને લોકોએ જે રીતે જોયું છે તે પૂરું કરવાનું કહ્યું હતું.
આ પ્રસંગે દાહોદ નગર પાલિકા ના કારોબારી ચેરમેન ને પણ ચાર્જ સોપવામાં આવ્યો હતો. આ તમામ કાર્યક્રમ દરમ્યાન દાહોદ પાલિકા સભ્યોના સભ્યો , માજી ચેરમેનો અને સગા સબંધી ઉપસ્થિત રહ્યા હતા.