દાહોદ પાલિકાની નવીન વરાયેલી ટીમની આજે પેહલી સમાન્ય સભા ભરાઈ હતી. જેમાં દાહોદ પાલિકાની અગત્યના કામો ની મંજુરી મેળવવની હતી મંજુર કરી અને પાલિકાના બાકી રહેલા ખાતાઓના ચેરમેનોની વરણી ને પણ બહાલી આપવા માં આવી હતી. જેમાં કારોબારી ચેરમેન તરીકે અરવિંદ ચોપડા, બાંધકામ સમિતિના ચેરપર્સન તરીકે પુષ્પાબેન ઠાકુર , પાણી પુરવઠામાં રાનાપુરવાળા, સ્વચ્છતા સમિતિ કાઈદ ચુનાવાલા ,વીજળી રાજગોર ,કાયદા સમિતિ રીના પંચાલ,નગર વિકાસ અને શહેર સંપાદન પ્રશાંત દેસાઈ, એશટાબ્લીશમેન્ટ કુણાલ બામણીયા, ફાયર મુકેશ ખંડેલવાલ,બગીચા સમિતિ પ્રીતીબેન સોલંકી , શોપ રમીલાબેન બારિયા , લાયબ્રેરી ભાવનાબેન વ્યાસ ,સમાજ કલ્યાણ બીરજુ ભગત , રમતગમત અને સંસ્કૃતિક કલ્પનાબેન અને લતાબેન સોલંકી ને દંડક બનાવામાં આવ્યા હતા.
આમ સામાન્ય સભા શાંતિથી પૂર્ણ થઇ હતી પરતું વધારાના મુદ્દાઓમાં સર્વે ન. 109 નું કામ તાત્કાલિક તેના પર ફરિયાદ દાખલ કરવ માંગ વિરોધ પક્ષ ના નેતા એ કરી હતી અને તેના ઉપર 188 મુજબ કાર્યવાહી કરવાની જાહેરાત ઉપ પ્રમુખ ગુલશન બચાની ધ્વારા કરવામાં આવી હતી. જયારે ઐતીહાશિક છાબ તળાવ ની સ્વચતા માટે પણ કાર્યવાહી કરવામાં આવ્સ્રએ અને દુધીમતી મત એરીવેર ફ્રન્ટ યોજના સરકારમાં દરખાસ્ત કરી મંજુર તેવું ગુલશન બચાણીએ જણાવ્યું હતું.
આ સભામાં પ્રમુખ સયુક્તાબેન મોદી,ઇન્ચાર્જ ચીફ ઓફીસર વસાવા , પક્ષના નેતા સાલમાં આમ્બાવાલા, પત્રકારો , નગરસેવકો તેમજ પાલિકા સ્ટાફ ની ટીમ ઉપસ્થિત રહી હતી. એકંદરે આ સામાન્ય સભા શાંતિથી પૂર્ણતા ના આરે આવી હતી.