BHAVIN SARAIYA DAHOD
દાહોદ મિશન મંગલં અર્બન યોજના હેઠળ દાહોદ સખી મંડળની ઘ્વારા દાહોદ ટાઉન હોલ ભવ્ય રાખી મેળાનું આયોજન કરાયું હતું આ મેળો 17મી ઓગસ્ટ સુધી રહશે અને ત્યાં જાત જાતની અને નવી લેટૅસ્ટ ડિઝાઈનર રાખી કિફાયતી કિંમતે આ વિતરણ કરવામાં છે. આ પ્રસંગે દાહોદ નગર પ્રમુખ અને દાહોદ જિલ્લા પુરવઠા અધિકારી પટેલે પણ નગર પાલિકા ટાઉન હોલની મુલાકાત લઈને સખી મંડળ ની બહેનોની તારીફ કરી હતી અને દિવસોમાં કાર્યક્રમો પણ અહીંયાજ ટાઉન હોલમાં યોજવા માટેની સલાહ પણ આપી હતી. અને આ કાર્યક્રમ સંચાલન જ્યોતિકાબેન શ્રીમાળી અને અન્ય બહેનો ઘ્વારા કરવામાં હતું.