Saturday, January 4, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ શહેરમાં વર્ષોથી પરંપરાગત રીતે ઉજવાતી મુખ્ય હોળીની ઇકો ફ્રેન્ડલી ઉજવણી

દાહોદ શહેરમાં વર્ષોથી પરંપરાગત રીતે ઉજવાતી મુખ્ય હોળીની ઇકો ફ્રેન્ડલી ઉજવણી

keyur parmarlogo-newstok-272-150x53(1)

Keyur Parmar – Dahod

 

દાહોદ જીલ્લાના મુખ્ય મથક દાહોદ શહેરના ગાંધી ચોકમાં વર્ષોથી પરંપરાગત રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે. જેમાં દાહોદના તમામ વિસ્તારો તેમજ ફળિયાના લોકો ભેગા થઇ આ હોળીનું આયોજન કરે છે. આ હોળી ઉપર તેને પ્રગટાવતા પહેલા મહિલાઓ તેની પૂજા કરે છે.

Dahod Mukhya Holi - 1 - 2016 Dahod Mukhya Holi - 2 - 2016

આ હોળીનું મહત્વ એટલે ખાસ કરીને છે કેમ કે દાહોદ નગરમાં એક સમયે આ એક જ હોળી પ્રગટાવવામાં આવતી હતી. આ હોળી પ્રગટતાની સાથે તેમાંથી મશાલ પ્રગટાવી જુદાજુદા વિસ્તારોના યુવાનો આ મશાલથી તેમના વિસ્તારની હોળી પ્રગટાવે છે. આ આ મુખ્ય હોળી પર તમને નાતજાતના  ભેદભાવ વગર લોકો આવતા નજરે પડે છે. આમ આ દાહોદ શહેરની મુખ્ય હોળી એકતાનું પ્રતિક ગણાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments