છેલ્લા પાંચ વર્ષથી ઘાડ-લુંટ અને ખુનની કોશિષ ના ચાર ગુનાઓમાં નાસતા ફરતા દસ હજારના ઇનામી આરોપી સહીત ગુજરાત તેમજ મધ્ય પ્રદેશ રાજ્યના અલગ અલગ કુલ ૩૭ ગુનાઓમાં સંડોવાયેલા ચાર (૦૪) રીઢા ગુનેગારોને ટેકનિકલ તેમજ હ્યુમન્સ સોર્ષના માધ્યમથી ઝડપી પાડી દાહોદ જિલ્લા તથા મધ્યપ્રદેશ રાજયના ઘાડ-લૂંટ તથા ઘરફોડ ચોરીના કુલ અગિયાર (૧૧) અનડિટેકટ ગુનાઓ ડિટેકટ કરી સોના-ચાંદીના દાગીના કુલ કિ.રૂ.૨,૫૨,૩૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ.
દાહોદ LCB પોલીસે પાંચ વર્ષીથી નાસતા ફરતા અને 37 ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને 2,52,300 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
RELATED ARTICLES