દાહોદ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કોર્પોરેટ સોશ્યલ રીસ્પોન્સીબ્લીટી એક્ટીવીટીના ભાગ રૂપે 10 વ્હીલચેર અને 10 સ્ટ્રેચર્સની ખરીદી કરીને દાહોદ સ્ટેટ બેંકના મેનેજર જીતેશભાઈ ભટ્ટ, સ્પેશીયલ આસિસ્ટન્ટ ઉમંગભાઈ શાહ તથા નલવાયા એ બેંકના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહીને દાહોદ સિવિલ હોસ્પીટલમાં સિવિલ સર્જન આર. એમ. પટેલ તથા અન્ય સિવિલ ના ડોક્ટર તેમજ સ્ટાફ ની હાજરીમાં દાન તરીકે આપ્યા હતા.