દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં આંગણવાડી કાર્યકરો દ્વારા તાલુકાના ત્રણેય પોલીસ સ્ટેશન દેવગઢ બારિયા, સાગટાળા તથા પીપલોદની મુલાકાત લઇ પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
દેવગઢ બારીયા તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા વિવિધ પોલીસ સ્ટેશન જઈ પોલીસ ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરાઈ
RELATED ARTICLES