વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુ-શાસનના ૨૩ વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં ‘ વિકાસ સપ્તાહ’ ઉજવાઈ રહ્યો છે, ત્યારે ગુજરાતના પૂર્વ છેવાડે આવેલા આદિવાસી વિસ્તાર ધરાવતા દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ખાતે દશેરાના દિવસે વર્ષોથી ઉજવાતા ઐતિહાસિક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં પણ વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ શપથ લઇ ઉપસ્થિત આયોજકો, ત્યાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ સહિત સૌ મુલાકાતીઓ દ્વારા વિકાસ શપથ લેવામાં આવ્યા હતા.
દેવગઢ બારીયા તાલુકામાં રજવાડા સમયથી ચાલી આવતા દશેરા મેળામાં વિકાસ સપ્તાહ શપથ લેવાયા
RELATED ARTICLES