અરવલ્લી જિલ્લાના ધનસુરામા ઉરીમા દેશ ની રક્ષા કરતા દેશ ના જવાનો ઉપર પાકિસ્તાનની આંતકી હુમલામા શહીદ થયેલ દેશના જાબાજ વીરોને શ્રધ્ધાંજલી આપવા માટે ધનસુરા પ્રખંદ વિશ્વહિંદુ પરીષદ અને બજરંગ દલ ધ્વારા સમસ્ત ધનસુરા નગરમા રાત્રે મોટી સંખ્યામા નગરજનો હાજર રહીને દેશ ભક્તિનાના નારા સાથે શહીદ વીર જવાનો નું મૌન પાડી હાથમા મીણબત્તી સરગાવી ને શ્રધ્ધાજલીનો કાર્યક્રમ છેલ્લા ચાર દિવસથી ચાલી રયો છે અને 8 તારીખ સુધી સમસ્ત નગરમા ચાલી દેશેરાના દિવસે પાકિસ્તાની રાવણનું દહન કરવામા આવશે જેમા મોટી સંખ્યામા નગરજનો હાજર રહી પાકિસ્તાની આતંકી રાવણનો નાશ કરશે.