
ધનસુરાની ગોકુલનાથજી હવેલીમાં પવિત્ર માસ દરમ્યાન રોજ સાંજે અલગ અલગ હિંડોળાના દર્શન થાય છે. પણ આકર્ષણજ કૈક અલગ તારી આવુંતું હતું.કારણકે આ હિંડોળા સોની સમાજ બનાવવામાં આવ્યા હતા અને ધનસુરાના ઈતિહાસમાં પહેલીવાર પ્રભુના હિંડોળા સોના ચાંદીથી ભરવામાં આવ્યા હતા. ધનસુરા તથા આસપાસ ના ગ્રામજનો પણ પડ્યા હતા. આ હિંડોળા ભરવામાં સોની સમાજના આગેવાન ચંદ્રેશ સોની , નરેશ સોની અને સોની સમાજ ના બહેનોએ ઉઠાવી હતી. 
