Crime Reporter – Keyur Parmar – Dahod
દાહોદ જીલ્લા ધાનપુર તાલુકા કાના વસિયા ડુંગરી ગમે 31ડીસેમ્બેર ના કારણે રાત્રી કોમ્બિંગમાં ઉભા સમયે ધાનપુર પો.સ.ઈ તથા સ્ટાફ ના જવાનોએ સામે થી આવતી મોટર સાયકલ ન. GJ 03 AD 3107 ઉપર આવતા હતા તેવા સમય પોલીસને જોઇને મોટર સાયકલ રોડ ઉપર મૂકી નાસવા પોલીસે મેહુલ સનું પસાય વકોટા , મુકેશ રામસિંગ તાહેર વકોટા, રૂમાલ અંશુ પસાયા વકોટા ને પકડી પડ્યા હતા જયારે દિલીપ નામનો ઇસમ જાના બાપ નું નામ ઠામ ખબર નથી તે નાસી છુટવા માં સફળ રહ્યો હતો.જયારે પકડાયેલ ઈશામો ની સ્થળ પર જડતી લેતા તેમના એક એ પોતાના પેન્ટમાં પાછળ ખોસી રાખેલ દેશી તમંચો અને 1500 રૂપિયા રોકડા તથા મોટર સાયકલ કિંમ્મત ર,30000/-ની કિંમ્મત નો મુદ્દામાલ જપ્ત કરી 25(1)બી મુજબ સેકંડ પાર્ટનો ગુનો નોધી આ આરોપીયો દાહોદ કે અન્ય જીલ્લાઓ માં ચોરી કે લૂટ ના ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ તેની ઝીણવટ ભરી તપાસ PSI B.G.RAVAL દાહોદ જીલ્લા પોલીસ વડા મયંકસિંહ ચાવડા ની સુચના અને લીમખેડા વિભાગીય પોલીસ વડા બલદેવ દેસાઈ ના માર્ગદર્શન હેઠળ સારું કરી છે.