ALPESH TRIVEDI – DHORAJI
ધોરાજી શહેરમાં છેલ્લા ઘણા સમયથી દરેક પ્રકારના સ્ટેમ્પ લેવાં માટે હેરાન થવાની માથાકૂટમાંથી મૂક્તિ. લોકોને ભારે હાલાકી વેઠવી પડતી હતી પોસ્ટ ઓફિસ નાં ધકકા લોકો ખાતાં અને ફરીયાદ પણ આવતી કે જોઈએ ત્યારે સ્ટેમ્પ 20 કે 50 અન્ય લેવાં લોકો હેરાન થતાં પણ મળતાં નહી ધોરાજીના આગેવાનોએ પણ ઘણી રજુઆત તંત્ર ને કરી હતી પણ તંત્ર આ અછતને પૂરી કરી શકી નથી હવે સ્ટેમ્પ મેળવવામાં આસાની રાજકોટ નાગરિક બેંક માંથી મળી શકાશે સ્ટેમ્પ લોકોની સેવા માટે હમેશા તત્પર અને લોકોની સ્ટેમ્પની અછતને પહોંચી વળવા માટે ધોરાજીની રાજકોટ નાગરિક બેંકનું સરાહનીય પગલું એ સ્ટેમ્પ પેપર માટે ફોર્મ ભરવાની લાઇનમાં ઉભું રહેવું ઇન્ટરનેટ કનેકટીવીટી નો પ્રોબ્લમ લોકોને સતાવતો હતો ત્યારે ધોરાજીના શહેરની વચ્ચે આવેલ રાજકોટ નાગરિક બેંકમાં સ્ટેમ્પ ફેનકીંગ મશીનની વ્યવસ્થા કરી અલગ ટેબલ રાખીને લોકોને સળતાથી સ્ટેમ્પ મળી રહેશે તેવી સુવિધા બેંક દ્વારા કરવામાં આવી છે જેથી હવે સ્ટેમ્પના રુપિયા ભરી ને ગમે તેનાં ગમે તેટલાં સ્ટે સ્ટેમ્પ મળી રહેશે ધોરાજીની રાજકોટ નાગરિક બેંકમાંથી આ વ્યવસ્થાને ધોરાજીના આગેવાનો તથા લોકો એ આવકારી છે