Friday, November 22, 2024
Google search engine
HomeGodhra - Panchmahalપશ્ચિમ બંગાળમાં આદિવાસી મહિલાઓ પર બળાત્કાર અને ત્યારબાદ હત્યા કરનારને સજા કરો...

પશ્ચિમ બંગાળમાં આદિવાસી મહિલાઓ પર બળાત્કાર અને ત્યારબાદ હત્યા કરનારને સજા કરો : પંચમહાલ જનજાતિ સુરક્ષા મંચ

પંચમહાલના જનજાતિ સુરક્ષા મંચના કાર્યકર્તાઓએ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ મુસ્લિમો દ્વારા હિન્દૂ – SC / ST સમાજ પર થયેલ હુમલામાં બળાત્કાર, લુટફાટ અને હત્યાઓ ની ઘટના બનેલ આ ઘટનાઓની ન્યાયિક તપાસ થાય અને આ હુમલાઓમાં પીડિત થયેલ લોકોને ન્યાય મળે અને પોતાના ઘરબાર અને માલ મિલકત છોડીને ભાગેલ લોકોને સુરક્ષા સાથે પોતે પાછા પોતાના સ્થાન પર વસવાટ કરી શકે અને ફરીથી શાંતિપૂર્ણ માહોલ બને એવુ આવેદનપત્ર રાષ્ટ્રપતિ મહોદય સુધી પહોચાડવા માટે ગત તા. ૦૭/૦૭/૨૦૨૧ ને બુધવારના રોજ જનજાતિ સુરક્ષા મંચ, પંચમહાલ દ્વારા પંચમહાલ જિલ્લા કલેક્ટર સાહેબને આપવામાં આવેલ. જેમાં જિલ્લામાંથી જનજાતિ સુરક્ષા મંચના પંચમહાલ જિલ્લાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments