દાહોદ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ.ઉદય કુમાર ટીલાવતના માર્ગદર્શન તથા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. ભગીરથ બામણીયા તથા જીલ્લા મેલેરીયા અધિકારીશ્રીના માર્ગદર્શન અને પી.એચ.સી ગુંદીખેડાના મેડિકલ ઓફિસર ડૉ.આશિષ ધાણકીના અધ્યક્ષ સ્થાને આરોગ્ય કેન્દ્રના વિવિધ ફળિયામાં વિશ્વ મેલેરીયા દિવસ અંતર્ગત આઇ.એફ.સી અને મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, જેવા રોગો કઈ રીતે અટકાવી શકાય તે અંગે લોકજાગૃતિ લાવવા માટે જન સમુદાયમાં પ્રચાર પસાર કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગુંદીખેડા વિસ્તારના જનસમુદાયમાં વિશ્વ મેલેરીયા દિવસ અંતર્ગત કરાયો પ્રચાર પ્રસાર
RELATED ARTICLES