Alpesh Vahoniya – Sukhasar
રાજસ્થાન ખાતે આવેલ સલારેશ્વર મહાદેવ મંદિર પીઠ માં શિખર પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જેમાં 111 કુંડીય મહારુદ્ર યજ્ઞ તથા કળશ સ્થાપના તારીખ 12, 13 અને 14 એપ્રિલ ના રોજ યોજાનાર છે જેના પગલે ફતેપુરા તાલુકાના અગિયાર ગોત્ર ના આફવા, સુખસર,બલૈયા તેમજ ફતેપુરાના લબાના સમાજના ભક્તો રવાના થયા