Tuesday, July 1, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરાના વાંગડમાં પાંચ ઈસમોએ ભેગા મળી ગૌ હત્યા કરતા ચકચાર 2 આરોપી...

ફતેપુરાના વાંગડમાં પાંચ ઈસમોએ ભેગા મળી ગૌ હત્યા કરતા ચકચાર 2 આરોપી પોલીસની પક્કડમાં  ત્રણ હજી ફરાર : વિશ્વ હિન્દૂ પરિષદ ની કડક સજા આપવા માટે તંત્ર ને રજૂઆત

pravin-kalal-fatepura
PRAVIN KALAL FATEPURA
એક તરફ જ્યારે જીલમાં ગૌરક્ષાઓ દ્વારા ગૌ પૂજાનું આયોજન કરી ને ગૌ હત્યા રોકવા માટે સત  કર્યો કરી ગૌ રક્ષાકાઓ દ્વારા જન જગૃતિ માટે આવો  કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે બીજી બાજુ થોડાક રૂપિયાની લાલચે વટાળ પ્રવૃત્તિ ને બળ આપવું કેટલાક અસામાજિક તત્વનો દ્વારા આવા સમજ ને શરમાવે તેવા  કૃત્ય આચરવામાં આવે છે. એવોજ પ્રસન્ન ફતેપુર્ણ આવાંગડ આગામી બન્યો હતો.
વાંગડ ગામના ત્રણ ઈસમો હુકલા હીરા,જ્યેસ મના,પ્રકાશ હુકલા રાત્રી દરમ્યાન અમારા સબંધી ને ત્યાં ચાંદલા નો પ્રોગ્રામ હોઇ રાત્રી દરમ્યાન દિલીપ રમણ ના ઘર આગળ થી અમો પસાર થતા હતા તે દરમ્યાન રમણ ઘરમાંથી બહાર આવી અમોને કહેલ કે તમો કોણ છો અને ક્યાં થી આવો છો અમોએ પાડો મારેલ છે તેમ કહી અમોને મા બહેન સમણી ગાળો બોલતા હતા તેથી અમો તેના ઘરમાં જોવા માટે ગયેલા ત્યાં બેટરી થી જોતા લાલ કલર ની ગાય ગળુ કાપેલી હાલતમાં જોવા મળેલી અને તેની આસ પાસ લોહી પડેલું હતું અને તેની આજુ બાજુ પાંચેક માણસો હાથમાં હથિયાર લઇ બેઠેલા હતા તેમાં દિલીપ રામણના હાથમાં છરા જેવું હથીયાર હતું બાબુ સવજીના હાથમાં કુહાડી હતી અને કાળું જલિયા પારગીના હાથમાં તલવાર  હતી છગન જલિયા, અલકેસ રમણ તેઓની મદદમાં બેઠા હતા તે જોઈ અમોએ બુમાં બમ કરી મૂકી હતી જેથી આજુ બાજુ માંથી માણસો દોડી આવેલા જે થી આ માણસો ભાગવા માડેલ તે પેયકી દિલીપ રમણ અને અલકેસ રમણ પકડાઈ ગયેલા અને બીજા ભાગી ગયેલા જેથી અમારા ચરપંચ હરિસ ભાઈએ પોલીસ મથકે જાણ કરેલ અને પોલીસ આવી આ બન્નેને અટેક કરેલા ગ્રામ જનો નું કહેવું છે કે પહેલા પણ આ લોકોએ ગાયો મારેલ છે પરંતુ તેઓ પકડાતા નો હતા ગ્રામ લોકો દ્વારા આ બાબત માં સખત વિરોધ કરી ગુન્હે ગારો ને સખ્ત સજા થાય તેવી રજૂઆતો છે ગાય મારવા પાછળ નું રહસ્ય અકબંદ છે તેવું જાણવા મળેલ છે વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.navi 2images(2)
સરકારે ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મુક્યો હોવા છતાં જો આવા લોકો વારંવાર આવી પ્રવૃત્તિ જોડી સંકળાયેલ રહેતા હોય તો એવા લોકોને કડકમાં કડક સજા થાય તેવી જિલ્લાના તમામ હિન્દૂ સંગઠનો ની માંગ છે અને વિશ્વ હિન્દૂ પરિષદ દાહોદ જિલ્લા આને વખોડી કાઢે છે અને તંત્ર ને આવ વ્યક્તિઓ સામે કડક પગલાં લેવા માટે અમન્ગ કરે છે નહીં તો  વનાર સમય મ વિશ્વ હિન્દૂ પરિષદ આ મામલે ઉગ્ર આંદોલન સમગ્ર સમાજ સાઅથે મળી અને કરશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments