PRAVIN KALAL – FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં ચૂંટણી અનુલક્ષીને રેપીડ એક્શન ફોર્સ દ્વારા ફ્લેગમાર્ચ કરવામાં આવી. ફતેપુરા ગામમાં ચુંટણીમાં કોઈ પણ પ્રકારની અઘટિત બનાવ ના બને તે હેતુસર ફતેપુરા ગામમાં રેપીડ એક્શન ફોર્સ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું