દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં દશામાતા પર્વના હાલ બે દિવસ બાકી છે, ત્યારે દુકાનદારોએ અવનવી ડિઝાઇનોમાં દશામાતાની મૂર્તિઓની ખરીદી કરી અને દશામાની મૂર્તિઓને શણગાર કરી દુકાનોમાં સજાવવામાં આવી રહી છે. હાલ Lockdown નો માર તો છે જ પરંતુ દશામાતા માં અતૂટ શ્રદ્ધા રાખનારા આ બધું ભૂલી જઈ ગમે તે રીતે મૂર્તિઓનું બુકિંગ તેમજ મૂર્તિઓ ખરીદી રહ્યા છે. અને પોતપોતાની રીતે દશામાતામાં અતૂટ શ્રદ્ધા રાખી આ તહેવારની ઉજવણી કરવા થનગની રહ્યા છે.
ફતેપુરામાં દશામાતાના પર્વ નિમિત્તે દુકાનોમાં અવનવી ડિઝાઇનોની મૂર્તિઓનું આગમન
RELATED ARTICLES