

PRAVIN KALAL FATEPURA
ફતેપુરા માં નોટ બંધી થયા પછી બી.ઓ.બી.અને યુનિયન બેન્ક આ બંને એટી એમો નો બેલન્સ ના બોડો લગાવી દેવામાં આવ્યા છે આનાથી બેંકો માં મોટા પ્રમાણમાં લાઈનો લાગે લી રહે છે ગરીબ પ્રજાને માડ એક હજાર કે બે હજાર રૂપિયા લેવા માટે આખો દિવસ લાઈન માં લાગી ઉભા રહેવું પડે છે તેમાં પણ અનાજ વેચી ને આપેલ ચેક ના નાણાં લેવા માટે લાઈન લાંબી હોય એટલે સુ કરે બિચારા જેથી મજૂરી યા માણસો નો આખો દિવસ પૂરો થતાં રોજીરોટી નો પણ પ્રસનો ઉભા થતા હોય છે જેથી સત્વરે એટીએમ ઓ ચાલુ કરવામાં આવે તેવી લોક માગ છે અને બેંકોની કાર્યપદ્ધતિ માં સુધાર કરવા માં આવે તે વ્યાજબી લાગી રહ્યું છે.
