PRAVIN KALAL – FATEPURA
ફતેપુરા પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતી નિમિતે વિશ્વકર્મા ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી વડીલોથી લઈ બાળકો-મહિલાઓ ભાગ લીધો હતો અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ સંચાલકો દ્વારા સ્વયંભૂ બંધ પાળી અગ્રણીઓ તેમજ નાના-મોટા દરેક ધંધાવાળા ઓને ભાગ લીધો હતો શોભાયાત્રામાં મહિલાઓ તેમજ પુરૂષો દ્વારા રાસ ગરબા આયોજન સાથે પૂરા ફતેપુરા બજારના ફેરવવામાં આવ્યા હતા ફતેપુરા મેઇન બજાર હજી લઇ પાટલા પ્લોટ થી લઇ મંદિરે જઈ મહાપ્રસાદ લઇ અને વિસર્જન કરવામાં આવ્યું હતુ