બકરી ઈદના તહેવાર ને અનુલક્ષી ને ફતેપુરા પોલીસ દ્વારા ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી ફુટ પેટ્રોલીંગ યોજવામાં આવી. ફતેપુરા તાલુકાના ફતેપુરા ટાઉન ખાતે આગામી તહેવાર ને લઇ ફુટ પેટ્રોલીંગ યોજવામાં આવી હતી. આ ફુટ પેટ્રોલીંગ ફતેપુરા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.બી. બરંડાની અધ્યક્ષતામાં પોતાના સ્ટાફ સાથે આવનાર બકરી ઈદના તહેવારને લઇ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુ થી ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેને લઇ ફતેપુરા પોલીસ સ્ટેશને થી ફતેપુરા મેઈન બજારમાં તેમજ સમગ્ર ફતેપપુરા ટાઉન ફતેપુરા પોલીસ દ્વારા ફુટ પેટ્રોલીંગ યોજવામાં આવી હતી.
HomeFatepura - ફતેપુરાફતેપુરામાં બકરી ઈદ ના તહેવારને લઈ ફતેપુરા પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં...