PRAVIN KALAL – FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે સંતરામપુર અર્બન કો-ઓ બેન્કની મેનેજિંગ કમિટીમાં દશ સભ્યોએ ઉમેદવારી નોંધાવી હતી તેની ચૂંટણી આજે રુક્ષમણી હોલ ફતેપુરા ખાતે રાખવામાં આવી હતી. ફતેપુરામાં આજે હાટનો દિવસ હતો અને વરસાદ પણ આખો દિવસ ઝરમર ઝરમર વરસ્યો હતો જેથી વહેપારી ઓએ થો ડુ મન મલકાવી મતદાન કર્યું હતું એના કારણે મતદાન પણ ચાલિસ ટકા જેટલુંજ થયું હતું સુલેહ સન્તિ માટે પોલીસ પણ ખડેપગે સેવા નિભાવી
હતી