PRAVIN KALAL FATEPURA
ફતેપુરામા એક હજાર અને પાનસોની નોટો બંદ થઈ ત્યાંરથિ યુનીયંન બેન્ક અને બી.ઓ.બી. આ બન્ને એ.ટી.એમ.ચાલુ કરવામાં આવ્યા નથી પૂછતાં જણાવવામાં આવેછે કે છુંઉટ્ટા રૂપિયા ના હોવાં ના કરણ થિએ.ટી.એમ.બંદ રાખવા મા આવેલ છે. એનાં કરણ થિ બેંકો મા પણ બહુજ લાબી લાઇ નો પડે છે અને ગરિબો નો મરો થાય છે અખો દિવસ બગાડીને લાયનો મા ઉભા રહે છે એક દિવસ ની મજૂરી કરી ને કમાઈ ને ખાવા વાળા ની હાલત કફોડી બની છે કદાચ સાંજ પડી ગઇ તો ફરી બીજા દિવસ નો ધકકો ખાવો પડે છે જો એ.ટી.એમ ચાલુ કરવા મા આવે તો લાઇ નો ઓછી થાય અને ગરીબ જનતા નો કિંમતી અને રોજ કમાઈ ને ખાવાંવાળા નો સમય બચે તેમ છે તો આ બાબતે તંત્રએ ધયાન દોરવું અને એ.ટી.એમ. અરજન્ટ ચાલુ કરાવવા ઝૉયિયે આમ ગરીબો નો મારો છે અને ખોટી બબાલો પણ થતિ બંદ થઇ જશે માટે આ નિર્ણય લેવો જરુરી છે. તેવી ચર્ચા ઓ
સાભલવા મલી રહી છે.