NewsTok24 – Sabir Bhabhor – fatepura
સમગ્ર રાજય મા સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી ને પગલે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે જયારે ચુંટણી ને ગણતરી ના કલાકો બાકી રહયા છે ત્યારે દાહોદ જીલ્લા ના ફતેપુરા ખાતે રાજકીય પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારો ચુંટણી પ્રચાર અંતિમ તબક્કામા પુરજોશ મા કરતા જોવા મળી રહયા છે. ફતેપુરા તાલુકા પંચાયત ની ફતેપુરા સીટ ઉપર ભાજપ,કોંગ્રેસ તેમજ ત્રણ અપક્ષ ઉમેદવાર એમ કુલ પાંચ ઉમેદવાર વચ્ચે ખરાખરી નો જંગ જોવા મળી રહયો છે.