દાહોદ જીલ્લા ના ફતેપુરા તાલુકા ના મુખ્ય મથકે આવેલ પાણી ની ટાંકી પાસે નો મેઈન વાલ્વ ખરાબ થઈ જતા હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયુ હતુ ફતેપુરા મા લોકો ને 5 6 દીવસે એકવાર નળ દ્રારા પાણી આપવામા આવે છે ત્યારે આવી કટોકટી ના સમયે જ હજારો લીટર પાણી વેડફાઈ જવા પામ્યુ હતુ.જેનાથી લોકો માં રોષ ની લાગણી ફેલાઈ હતી.
ફતેપુરામા પાણીનો વાલ્વ ખરાબ થઈ જતા હજારો લીટર પાણી વેડફાયુ
RELATED ARTICLES