PRAVIN KALAL FATEPURA
ફતેપુરામા બેંકોમા લાંબી લાઈનો પડે છે તેમાં અમૂક ગરીબો દુર દુર થી ગામડાં માથી સાત વાગ્યા થી લાઇ નો માં ઉભા રહે છે ભૂક્યા અને તરસયા લાઈનો મા ઉભા રહેતાં ગામ લોકો દ્રારા મેનેજર દ્રારા તેમાં નિર્મલ નહાર જેવા ગ્રામ જનો નો સામાવેંસ થાય છે લાઇન વાલા લોકો ને પારર્લે બિસ્કીટ અને પાણી નાં પાઉચ નું ફ્રી મા વિતરણ કરવામાં આવી યુ હતુ લોકો થાકી જતા તેમનાં માટે બેસવા ખુરસી ની પ્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી અવા ધર્મ પ્રેમી ભાંઇ ઓ ને ધન્યવાદ.
