દાહોદ જીલ્લા ના ફતેપુરા તાલુકા ના મુખ્ય મથકે ઉખરેલી રોડ ઉપર પોલીસ પેટ્રોલીંગ દરમિયાન ઝાડીઓમા 14 જેટલા પશુ બાંધેલા મળતા તેના માલીક વિશે પુછપરછ કરતા કોઈ માલીક ન મળી આવતા ત્રણ બળદ, ચાર ભેંસ તેમજ વાંછરડા સહિત કુલ 14 પશુનો કબજો લઈ ફતેપુરા પોલીસ દ્વારા ઝાલોદ પાંજરાપોળમા મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.