
![]()
PRAVIN KALAL FATEPURA
  ફતેપુરામા રાવણ દહન પ્રોગ્રામમા આખા ગામનાં લોકો જોડાયા હતાં અને આખા ગામમાં વરઘોડો સાઉન્ડ તેમજ મ્યુઝિક સાથે સૂત્રોચ્ચાર સાથે આખા ગામમાં ફેરવી દહન ન માટે ધામધૂમ થિ ગામ ની બહાંર લઈ જઈ તેનુ દહન કરવામાં આવ્યુ હતુ લોકો માં ખુશી નો માહોલ જોવા મલળ્યો હતો
યુવા પઁડ઼ીએ ઉત્સાહ થિ રાવણ દહન કરી પ્રોગ્રામ ને અંન્તિમ રુપ આપ્યું હતુ.


                                    