SABIR BHABHOR FATEPURA
દાહોદ જીલ્લા ના ફતેપુરા તાલુકાના મુખ્ય મથકે વિશ્વ યોગ દિવસ નિમિત્તે શ્રી આઈ.કે.દેસાઈ હાઈસ્કુલ ના ગ્રાઉન્ડ મા યોગા નો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમા ફતેપુરા મામલતદાર, આઇ.કે.દેસાઈ હાઈસ્કુલ ના પ્રાથમિક તેમજ સેકંડરી તેમજ નગર ની વિવિધ શાળાના વિધાર્થી ઓ તેમજ નગરજનો એમ કુલ મળી ૧૮૦૦ નુ રજીસ્ટ્રેશન થયુ હતુ. શ્રી આઈ.કે.દેસાઈ હાઈસ્કુલ ના યોગા શિક્ષક જે.એમ.પટેલ તેમજ ઝાલોદ પતંંજલિ મા થી આવેલ યોગ શિક્ષક ના માર્ગદર્શન હેઠળ યોગ ના વિવિધ આસનો કરાવવામા આવ્યા હતા.
