Wednesday, January 1, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરા ગ્રામ પંચાયતમાં ગ્રામસભા યોજાઈ

ફતેપુરા ગ્રામ પંચાયતમાં ગ્રામસભા યોજાઈ

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે સરપંચ કચરુંભાઈ પ્રજાપતિની અધ્યક્ષતામાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું
આ ગ્રામસભામાં ખેતીવાડી વિભાગમાંથી જી.કે. સુવર, ગ્રામ પંચાયત કર્મચારીઓ ડે. સરપંચ, સભ્યો, ગ્રામજનો હાજર રહ્યા હતા. ગ્રામજનોને પડતી તકલીફોને લઈ રજૂઆતો કરવામાં આવી. ગામમાં સાર્વજનીક પ્રશ્નોને લઈ પણ રાજુઆતો કરવામાં આવી તે પૈકીના મુદ્દાઓની નોંધ લઈને તેનો નિકાલ વહેલી તકે લાવીશુ, તેવી બહેધરી આપવામાં આવી હતી.
1.  નળ કનકસનો સર્વેકરી બોગસ્ કનકસનો કાપવા
2.  કાયમી ખુલલ્લા રહેલા કંનક્ષણોને બુચ મારવા
3.  ભણાસીમલ મુખ્ય પાઇપ લાઈન માંથી લીધેલ બોગસ   નળ કનેક્શન કાપી નાખવા.
4.  ભુગર્ભ ગટર યોજના કોન્ટ્રાક્ટરને ગટરો વિશે રજુઆત કરવી
5.  સફાઈ કામદારો ની આત્રિક બદલી કરવી
6.  ટ્રાફિક સમસ્યા અંગે પોલીસ વડા દાહોદ અને PSI ને લેખિત રજુઆત કરવી
7.  બોગસ નલકનકસનો ને પાનસો રૂપિયા દંડ ની કાર્યવાહિ
8.  નળ કનેક્શનોની રકમનો વધારો માટે પંચાયત બોડીની રાજુઆત. તે એકવીસ સો રૂપિયા કરવાની માંગ છે તે ખરે ખર અયોગ્ય છે
9.  નળ કનેક્શન પંચાયતના અધીકૃત કર્મચારી દ્વારા આપવા
10. ગામમાંથી કચરો લઈ જનાર વાહન કચરો લેવા માટે ઉભું રાખી શાંતિ પૂર્વક વાહન લઈ કચરો લઇ જવો
11. પાણીનો યોગ્ય ટાઈમ નક્કી કરી સમયસર પાણી આપવું
12. પાણીનો ટાંકો અને સંપની સફાઈ કરવી
13. દરેક સફાઈ કામદારોને સફાઈ માટે બરાબર સફાઈ કરવા સૂચના આપવામાં આવી.
ઉપરોક્ત 13 બાબતે સરપંચ દ્વારા ગ્રામજનોને વિશ્વાસમાં લઈ ગ્રામસભા પુરી કરવામાં આવી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments