i PRAVIN KALAL –– PARMAR ASHVINBHAI PARMAR
- *પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઓફર* સાથે રાહુલ મોટર્સ લાવી રહ્યું છે. હોન્ડા ક્લિક ઓન રોડ કિંમત ₹.૪૭,૩૧૧/- માં એસેસરીઝ અને પાંચ (૫) વર્ષના ઇન્સ્યોરન્સ સાથે.
- આ ઓફર ફક્ત તા.૨૬/૦૧/૨૦૧૯ સુધી લાગુ રહેશે. તથા એક્ષચેન્જ ઓફર પણ લાગુ રહેશે.
- *રાહુલ મોટર્સ, દાહોદ*
*સંપર્ક:- ૮૨૦૦૦ ૮૫૭૦૧*
દાહોદ જિલ્લા ફતેપુરા જાગૃતિ કન્યા વિદ્યાલય દ્વારા કન્યા વિદ્યાલય થી ફતેપુરા ગામની અંદર મેન બજાર થી લઇ પાછલા પ્લોટ વિસ્તારમાં થી લઈ આખા બજારમાં મતદાન જાગૃતિ અભિયાન વિષે બાલિકાઓ દ્વારા જાગૃતિ અભિયાનના નારા સાથે જાગૃત થવા માટે નગરમાં જાણ થાય તે હેતુથી સૂત્રોચાર ,રેલી કાઢવામાં આવી હતી જેમાં સ્કૂલના દરેક શિક્ષકો તેમજ બાળકોએ ભાગ લીધો હતો અને ઠંડીમાં પણ સારી રીતે નારાઓ સાથે ફતેપુરામાં ફરી ફરી સારે કામ છોડદો સબસે પહેલે વોટ દો જનજન કી પુકાર હે વોટ દેના અધિકાર હે નર હો યા નારી હો વોટ દેના જિમ્મેદારી હો ઘર ઘર મે સંદેશ દો વોટ વોટ વોટ ના નારાઓ સાથે ફતેપુરા ગુંજી ઉઠ્યું હતું