ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે શ્રેયસ હાઈસ્કૂલ બલૈયા મા વાલીઓ બાળકો શિક્ષકો ગ્રામજનો હાજર રહ્યા હતા અને બલૈયા ગામમાં પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી બેનર અને સ્વચ્છતા અભિયાનના નારા સાથે ગામમાં સૂત્રો સાથે પ્રભાત ફેરીમાં આયોજન કર્યું હતું શાળામાં સ્વચ્છતા સર્વ ધર્મ પ્રાર્થના મહાત્મા ગાંધીજીના વિચારો વિશેનું વાંચન ગાંધીજી ના ગીતો વિશેના કાર્યક્રમો સ્કૂલમાં રાખ્યા હતા બાળકોને શિક્ષકો દ્વારા પ્લાસ્ટિકના ઉપયોગ અને તેના નુકસાન વિશે સમજણ આપી હતી અને ઢોરો ખાઈ જતા તેનું મરણ થાય છે જેથી તેનો ઉપયોગ ટાળવા માટે આપણા વાલીઓને સમજાવા બાબતે બાળકો દ્વારા સમજણ આપવામાં આવી હતી