દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાનાં જૈન સમાજના પર્યુષણ પર્વને લઈને ફતેપુરા તાલુકામાં ચાલતા કતલખાના તા.24/08/2022 થી તા.31/08/2022 સુધી આંઠ દિવસ માટે કતલખાનાં બંધ રાખી પર્યુષણ પર્વને પવિત્રમય બનાવવા માટે તાલુકા વાસીઓ સહકાર આપે અને કોઈપણ પ્રકારની હિંસા ન કરવામાં આવે તેવા આશયથી ફતેપુરાના જૈન સમાજ દ્વારા ફતેપુરા PSI સી.બી. બરંડા અને ગ્રામ પંચાયતને લેખિતમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
ફતેપુરા તાલુકામાં ચાલતા કતલખાના બંધ કરવા માટે જૈન સમાજ દ્વારા ફતેપુરા PSI અને ગ્રામ પંચાયતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું
RELATED ARTICLES