Wednesday, January 1, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરા તાલુકા ગ્રામપંચાયતની સામાન્ય ચૂંટણીની મત ગણતરીમાં સરપંચના ઉમેદવાર તરીકે કચરુંભાઈ નવલાભાઈ...

ફતેપુરા તાલુકા ગ્રામપંચાયતની સામાન્ય ચૂંટણીની મત ગણતરીમાં સરપંચના ઉમેદવાર તરીકે કચરુંભાઈ નવલાભાઈ પ્રજાપતિનો 1066 મતથી વિજય

pravin-kalal-fatepura

logo-newstok-272-150x53(1)

PRAVIN KALAL – FATEPURA

ફતેપુરા તાલુકા ગ્રામપંચાયતની સામાન્ય ચૂંટણીમાં મત ગણતરીમાં સરપંચના ઉમેદવાર તરીકે કચરુંભાઈ નવલાભાઈ પ્રજાપતિનો 1066 મતથી વિજય થયો હતો અને સભ્યોએ પણ સારી જીત હાસીલ કારી હતી. તેમાં વિજય સરઘસ સભ્યો અને સરપંચ દ્વારા કાઢી આખા ગામ માં ફટાકડા ફોડી હર્ષ અને ઉલ્લાસથી વિજય સરઘસ કાઢવામાં આવ્યું. ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો
ગ્રામજનો દ્વારા નવા ચૂંટાયેલા સરપંચ અને સભ્યો ગામમા સફાઈથી લઈ ગામમાં સારો વિકાસ કરશે અને સરકારી તિજોરીના નાણાંનો દૂર ઉપયોગ નહીં થવા દે તેવી આશા રાખી ગ્રામજનોએ ખુશી અનુભવી હતી અને એક વિશ્વાસનું બીજ રોપ્યુ છે તેવી લાગણીઓ વ્યક્ત કરી રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments