દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં કામેશ્વર મહાદેવ મંદિર ખાતે કેવડાની ઉજવણી કરવામાં આવી. કેવડા ત્રીજની ઉજવણી ભાદરવા સુદ ત્રીજનાં દિવસે કરવામાં આવે છે. કેવડા ત્રીજને હરિ તાલીકા વ્રત પણ કહેવામાં આવે છે. આ વ્રતનાં દિવસે ભગવાન ભોળેનાથને કેવડાનું પુષ્પ તેમજ જંગલની વનસ્પતિઓ ભગવાન શિવને chadhaave છે. અને કહેવત પ્રમાણે કાલાવાલા હારીને વાલા તેવું વિચારી પૂજ મોટી સંખ્યામાં બહેનો આ વ્રત કરી આનંદ અને ઉત્સાહ સાથે ભજન વિગેરે કરી પૂર્ણાહુતિ કરી હતી.
HomeFatepura - ફતેપુરાફતેપુરા નગરમાં કામેશ્વર મહાદેવ મંદિર ખાતે કેવડા ત્રીજ વ્રતની ઉજવણી કરવામાં આવી